Watch here is Daily Horoscope 13 th may Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વૈશાખ સુદ બીજને ગુરુવાર, ચંદ્ર શુક્રની યુતિ કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

વૈશાખ સુદ બીજને ગુરુવાર, ચંદ્ર શુક્રની યુતિ કેવો જશે દિવસ તમારો જાણી લો, Video

 | 6:20 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077, વૈશાખ સુદ બીજ, ગુરુવાર, ચંદ્ર દર્શન. ચંદ્ર શુક્રની યુતિ. પારસી દએ માસ. કેવો જશે દિવસ તમારો જાણીલો. વૈશાખ સુદ બીજ, ગુરુવાર, ચંદ્ર દર્શન. ચંદ્ર શુક્રની યુતિ. પારસી દએ માસ.

મેષ રાશિ
સાનુકૂળ તક મળે તે ઝડપી લેજો. મિલન-મુલાકાત, આરોગ્ય ચિંતા.

વૃષભ રાશિ
વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો, ચિંતામાં રહે, મિત્રોની મદદ મેળવી શકશો.

મિથુન રાશિ
નોકરિયાતને સાનુકૂળતા રહે, મહત્ત્વની મુલાકાત ફળે, ભાગીદારીથી મતભેદ.

કર્ક રાશિ
કૌટુંબિક કાર્ય સફળ થાય, માનસિક અકળામણ થાય, પ્રવાસ સફળ થાય.

સિંહ રાશિ
ધીરજના ફળ મીઠા મળે, આરોગ્ય અંગે ચિંતા રહે, ભાગીદારીથી મતભેદ રહે.

કન્યા રાશિ
લાભની તક મળે તે ઝડપી લેજો, કાર્ય સફળતા મળે, મનના ઓરતા પૂર્ણ થાય.

તુલા રાશિ
આપના પ્રારંભ કરેલા કાર્યોને આગળ ધપાવી શકશો, ચિંતાઓનો હલ મળે, મહત્ત્વની મુલાકાત ફળદાયી નીવડે.

વૃિૃક રાશિ
અંગત મૂંઝવણો હશે તો દૂર થાય, સ્વજનોની સહાય મળે, મિલન-મુલાકાત અગત્યની પુરવાર થાય.

ધન રાશિ
ધાર્યા લાભ અટકતો જણાય, માનસિક મૂંઝવણ દૂર કરી શકશો. પ્રવાસ પર્યટન થાય.

મકર રાશિ
આવક કરતાં જાવક વધતી લાગે. કૌટુંબિક બાબતો અંગે સાનુકૂળતા રહે. અગત્યની કાર્ય રચના થઈ શકે.

કુંભ રાશિ
‘ધાર્યું ધણીનું થાય’ તે ઉક્તિ મુજબ ચાલવાથી ટેન્શન દૂર થાય, નાણાકીય પ્રશ્ન હળવા બનતા લાગે. વિવાદ અટકાવજો.

મીન રાશિ
માનસિક શક્તિ દ્વારા પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો, સંપત્તિના પ્રશ્નોે વિલંબમાં પડે, ખર્ચ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન