Watch here is Daily Horoscope 13 th October Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આસો સુદ આઠમને બુધવાર દુર્ગાષ્ટમી પર સૂર્ય ચંદ્રનો કેન્દ્રયોગ, Video

આસો સુદ આઠમને બુધવાર દુર્ગાષ્ટમી પર સૂર્ય ચંદ્રનો કેન્દ્રયોગ, Video

 | 5:10 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077. આસો સુદ આઠમ, બુધવાર, દુર્ગાષ્ટમી મહા અષ્ટમી. સૂર્ય ચંદ્રનો કેન્દ્રયોગ.

મેષ રાશિ
સુખ ,સંપત્તિ-વાહન અંગેના કામમાં અંતરાયો, ઘરમાં ક્લહ ટાળવો, વડીલોની ચિંતા.

વૃષભ રાશિ
મહત્ત્વના કામકાજો માટે પ્રગતિ જણાય, પ્રવાસ- મિલન- મુલાકાત- વિવાદ ટાળજો.

મિથુન રાશિ
આવક સામે જાવક વધતાં કઠિન સંજોગો, કૌટુંબિક ચિંતા જણાય.

કર્ક રાશિ
સંજોગો તણાવ- પ્રતિકૂળતા સૂચવે, ગૃહવિવાદ- મનદુઃખ પ્રવાસમાં વિઘ્ન.

સિંહ રાશિ
વ્યય નુકસાનનો પ્રસંગ, આરોગ્ય અકસ્માત અંગે સાવધ રહેવું, વ્યર્થ સમય.

કન્યા રાશિ
આપના પ્રયત્નો સફળ જણાય, ધીમી પ્રગતિ- અને સાનુકૂળ તક.

તુલા રાશિ
પુરુષાર્થ વધારવો પડે, તણાવ રહે, સંપત્તિ અંગે ચિંતા, ગૃહવિવાદ.

વૃશ્ચિક રાશિ
ભાગ્યદેવી રૃઠે તેમ બની શકે, સાહસ- શેર-સટ્ટા ન કરવા, વિઘ્ન જણાય.

ધન રાશિ
અંગત સમસ્યા, આરોગ્ય ચિંતા, શત્રુભય-નાણાભીડ આવી શકે.

મકર રાશિ
મહત્ત્વના કામકાજો સફળ બને, ધીરજના ફળ મીઠા મળે.

કુંભ રાશિ
વિઘ્ન દૂર થાય, ખર્ચ વધે, તબિયત સાચવજો, શત્રુ ફાવે નહીં.

મીન રાશિ
સ્નેહી સ્વજનથી સહકાર, મદદ- પ્રવાસ ફળે, લાભની તક, પ્રગતિની આશા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો