Watch here is Daily Horoscope 17 th October Rashifal video
  • Home
  • Featured
  • આસો સુદ બારસને રવિવાર સૂર્ય તુલામાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

આસો સુદ બારસને રવિવાર સૂર્ય તુલામાં કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 આસો સુદ બારસ, રવિવાર, પંચક. સૂર્ય તુલામાં 13.13થી. પ્રદોષ વ્રત.

મેષ રાશિ
આ સમય કઠિન લાગે, સારા સંબંધો ઉપયોગી બને, નાણાભીડ સખત જણાય.

વૃષભ રાશિ
આપના ગૃહજીવન-કુટુંબ-નાણાં કે તબિયત અંગે તણાવ અનુભવવો પડે.

મિથુન રાશિ
મહત્ત્વના કામમાં રૃકાવટ બાદ સફ્ળતા, શારીરિક, માનસિક તકલીફ્ થતાં નિવારણ મળે.

કર્ક રાશિ
સંઘર્ષ વધશે, વ્યય- ખર્ચ કે કોઈ અણધારી મુશ્કેલીના કારણે સમય કઠિન બની શકે. સૂર્ય ઉપાસના મદદ રૃપ થાય.

સિંહ રાશિ
આપના આર્િથક સંજોગો હજી ઘણા તણાવરૃપ છે. સગાં-સ્વજનથી મનદુરાશિખ થાય.

કન્યા રાશિ
કાર્યબોજો-અગત્યના કામમાં રૃકાવટ બાદ સફ્ળતા, વડીલ-વર્ગની તબિયત સાચવવી.

તુલા રાશિ
ભાગ્ય આડેના વિઘ્નો કે અંતરાયો પાર કરવા વધુ શક્તિ- વધુ મહેનત જરૃરી, આખરે સફ્ળતા આવી મળે.

વૃશ્ચિક રાશિ
આરોગ્ય કે અકસ્માત ઈજાથી સાચવવું, પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, કોઈની મદદથી રાહત મળે.

ધન રાશિ
વિરોધીઓથી સાવધાન, ગૃહવિવાદ ટાળજો, જીવનસાથી અંગે ટેન્શન, આવક મળે, લાભની તક.

મકર રાશિ
કાર્ય સફ્ળતા અને વિઘ્નો દૂર થાય તથા કોઈ આવકની તક ઊભી થતી લાગે.

કુંભ રાશિ
સામાજિક કાર્ય સફ્ળ બને, પ્રિયજનથી મનદુરાશિખ, સંતાન-અભ્યાસ બાબત તણાવ દૂર થાય.

મીન રાશિ
હાથ ધરેલા કામકાજો અને મકાન-વાહન અંગે બોજો જણાય, ખર્ચ રહે. સંઘર્ષ અનુભવાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો