Watch Daily Horoscope 22 th October 2020 Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નિજ આસો સુદ છઠ્ઠને ગુરુવાર, ચંદ્ર ગુરુની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

નિજ આસો સુદ છઠ્ઠને ગુરુવાર, ચંદ્ર ગુરુની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:30 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

વિક્રમ સંવત 2076, નિજ આસો સુદ છઠ્ઠ, ગુરુવાર, સરસ્વતી પૂજન.તપ ષષ્ઠી. સૌર હેમંત ઋતુ શરૃ. ચંદ્ર ગુરુની યુતિ કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
અગત્યની સમસ્યાઓ, વિવાદોનો હલ મળે. મંત્રણાઓ ફળદાયી રહે.

વૃષભ રાશિ
શાંતિ અને સમાધાનથી કાર્ય સફળ થતાં જણાય. પ્રવાસ લાભદાયી બને.

મિથુન રાશિ
આરોગ્ય નરમ ન બને તે જોજો. મિલન-મુલાકાત. અગત્યની કામગીરી થાય.

કર્ક રાશિ
મનની મૂંઝવણ દૂર થાય. મહત્ત્વની વ્યક્તિ મદદગાર બને.

સિંહ રાશિ
ચિંતા-અજંપો દૂર થાય. સ્વાસ્થ્ય સુધરે. પ્રવાસ ફળે.

કન્યા રાશિ
પ્રયત્નો ફળદાયી બને અને ગૃહજીવનના કામમાં પ્રગતિ જણાય.

તુલા રાશિ
મનની મુરાદ બર આવતી લાગે. સુખદ્ અનુભવ. કૌટુંબિક પ્રસંગ.

વૃશ્ચિક રાશિ
લાભની તક સામે વ્યય જણાય. ધંધા-નોકરી અંગેની ચિંતા ઉકેલાય.

ધન રાશિ
મુશ્કેલીઓમાંથી માર્ગ મળે. સ્નેહીનો સહકાર. પ્રવાસ મજાનો.

મકર રાશિ
આદર્યાં કામમાં વિલંબ જણાય. ગૃહવિવાદ ટાળવો. ટેન્શન ન લેવું.

કુંભ રાશિ
પરેશાની દૂર થાય. અગત્યની તક મળે. ખર્ચ-વ્યય જણાય.

મીન રાશિ
વૈચારિક ટેન્શન. ગૃહજીવનમાં સમાધાન. પ્રવાસ-પર્યટન યોજના બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન