Watch here is Daily Horoscope 29 th July Rashifal video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અષાઢ વદ છઠ્ઠને ગુરુવાર, મંગળ-ગુરુનું ઓપોઝિશન કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

અષાઢ વદ છઠ્ઠને ગુરુવાર, મંગળ-ગુરુનું ઓપોઝિશન કેવો જશે દિવસ તમારો જાણીલો, Video

 | 6:30 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 અષાઢ વદ છઠ્ઠ, ગુરુવાર, પંચક. રવિયોગ ક. 12.03થી. મંગળ-ગુરુનું ઓપોઝિશન. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
મિલન-મુલાકાત અને સંબંધો દ્વારા લાભ, પ્રવાસ ફળે, ભાગ્યનો સાથ જણાય.

વૃષભ રાશિ
આર્િથક લેવડ-દેવડ, લોન-હપ્તા અંગે મદદ સાનુકૂળતા, તબિયત સાચવવી.

મિથુન રાશિ

સામાજિક કાર્યમાં પ્રગતિ- આનંદ, ગૃહજીવનમાં સંવાદિતા, પ્રવાસ ફળે.

કર્ક રાશિ
ખર્ચ વ્યયનો પ્રસંગ જણાય, કોઈ અવરોધ જણાય, તબિયત સાચવવી.

સિંહ રાશિ
લાભદાયી કાર્ય રચના,અગત્યની વ્યક્તિથી મુલાકાત ફળે, પ્રિયજનથી મનમેળ.

કન્યા રાશિ
આપના પ્રયત્નો ફળદાયી રહે. કોઈ અગત્યના પ્રસંગ સુખદ- ચિંતા દૂર થાય.

તુલા રાશિ
આશાવાદી કાર્યરચના, પ્રવાસ-પર્યટન થાય, સ્નેહીથી મિલન થાય.

વૃશ્ચિક રાશિ
અવરોધ બાદ કાર્ય લાભ, આર્િથક સમસ્યા જણાય. શત્રુભય અનુભવાય.

ધન રાશિ
અગત્યના કામમાં કોઈની મદદ મળે, ભાગીદારી અંગે સાનુકૂળતા, ગૃહજીવન અંગે શુભ.

મકર રાશિ
આરોગ્ય સાચવવું, વિઘ્ન આવતું લાગે, ખર્ચનો પ્રસંગ- ચિંતા જણાય.

કુંભ રાશિ
આપના પ્રયત્નોનો લાભ વિલંબથી મળે, સ્નેહીથી મિલન. સંતાન સમસ્યા હલ થાય.

મીન રાશિ
વ્યવસાયિક તેમજ સંપત્તિ-વાહન, મકાન બાબતો અંગે સાનુકૂળ કાર્ય રચના. સફળતાની તક મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન