Watch here is Daily Horoscope 4 th December Rashifal video
  • Home
  • Videos
  • Featured Videos
  • કારતક વદ અમાસને શનિવાર, ખગ્રાસ સૂર્યગ્રહણની કેવી થશે અસર જાણો, Video

કારતક વદ અમાસને શનિવાર, ખગ્રાસ સૂર્યગ્રહણની કેવી થશે અસર જાણો, Video

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2078 કારતક વદ તેરસ, ગુરુવાર પ્રદોષ. શિવરાત્રિ. સૂર્ય જયેષ્ઠામાં. ચંદ્ર શનિનો કેન્દ્રયોગ.

મેષ રાશિ
નાણાંભીડ દૂર થાય, કુટુંબ ક્લેશ તબિયત સુધરે, અકસ્માત ભય.

વૃષભ રાશિ
આવક કરતાં જાવક વધતી જણાય, માનસિક તણાવ જણાય.

મિથુન રાશિ
તબિયતની કાળજી લેવી, નાણાકીય વ્યયનો પ્રસંગ, પ્રતિસ્પર્ધીથી ચિંતા.

કર્ક રાશિ
આવકની તક મળે, પ્રગતિ જણાય, સંતાન અંગે તણાવ, પ્રેમમાં મનદુરાશિખ.

સિંહ રાશિ
પ્રયત્નોનું ફળ મળે, લાભની આશા, નોકરી ધંધા અંગે સાનુકૂળ તક.

કન્યા રાશિ
પ્રવાસમાં વિલંબ, ટેન્શનથી કામ થાય, ચિંતા બાદ સુખદ ફળ.

તુલા રાશિ
આરોગ્ય સાચવવું, ગૃહવિવાદ, નાણાભીડ વધતી લાગે,

વૃશ્ચિક રાશિ
આપના ભાગીદારીના પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો. પ્રવાસ ફળે.

ધન રાશિ
સાનુકૂળતા અને સફળતાની આશા વધશે. ખર્ચા વધુ, આરોગ્ય સુધરે.

મકર રાશિ
ચિંતાના વાદળ વિખેરાય, સ્નેહીથી ચકમક, વિયોગ. શાંતિ જાળવવાની

કુંભ રાશિ
મનોરથોને સાકાર કરવા વધુ પ્રયત્નો જરૃરી, નાણાભીડ રહે.

મીન રાશિ
સફળતા માટે મિત્રની મદદ, પ્રવાસ થાય, લાભની તક, પ્રગતિ જણાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો