Watch Daily Horoscope 4 th June 2020 Rashifal video
  • Home
  • Featured
  • જેઠ સુદ તેરસને ગુરુવાર આ ત્રણ રાશિનો દિવસ જશે સારો, તમારૂ રાશિફળ જાણીલો, Video

જેઠ સુદ તેરસને ગુરુવાર આ ત્રણ રાશિનો દિવસ જશે સારો, તમારૂ રાશિફળ જાણીલો, Video

 | 6:50 am IST

વિક્રમ સંવત 2076, તારીખ – 4 જૂન, 2020. નક્ષત્ર- વિશાખા. યોગ- શિવ, કરણ -ગર, આજની રાશિ તુલા (ર,ત) કેવો રહેશે તમારો દિવસ જાણો અમારી સાથે.

મેષ રાશિ
આજનો દિવસ સુંદર છે. પશ્ચિમ દિશાથી લાભ થાય. આરોગ્ય સારુ રહે. પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય

વૃષભ રાશિ
આજનો દિવસ સારો છે. શત્રુ મિત્ર બની શકે છે. તબિયતનું ધ્યાન રાખવુ

મિથુન રાશિ
વાયવ્ય દિશામાંથી મુશ્કેલી જણાય. પાચનક્રિયામાં તકલીફ જણાય

કર્ક રાશિ
માતા પિતા સાથે મતભેદ ન થાય તેનુ ધ્યાન રાખવુ. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવુ

સિંહ રાશિ
આજનો દિવસ શુભ છે. બહેનોથી લાભ થાય. ભાઈ બહેનના પ્રેમમાં વૃદ્ધિ થાય

કન્યા રાશિ
ધંધાકિય બાબતોમાં મતભેદ થાય. વાદવિવાદની પણ શકયતા છે

તુલા રાશિ
આજનો દિવસ સારો છે. આરોગ્યની દ્રષ્ટિએ સારો દિવસ છે. યશ માન પ્રતિષ્ઠામાં વધારો થાય

વૃશ્ચિક રાશિ
આજનો દિવસ અશુભ છે. કોઈના પણ વિશ્વાસ ન મુકવો. દુશ્મનોથી સાવચેતી રાખવી. રસોઈ કરતી વખતે ધ્યાન રાખવુ

ધન રાશિ
આજનો દિવસ શુભ છે. વિદ્યાર્થીઓને વિદ્યાક્ષેત્રે સફળતા મળે. શુભ કાર્યનો આરંભ કરી શકો.

મકર રાશિ
વ્યવસાય ક્ષેત્રે સારા પરિણામ જણાય. 

કુંભ રાશિ
ઉધારીથી બચતા રહેવુ. વિશ્વાસઘાત થઈ શકે. 

મીન રાશિ
કાર્યમાં નિષ્ફળતા જણાય. દક્ષિણ દિશાથી બચતા રહેવુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન