માગશર સુદ એકમને રવિવાર, આ ચાર રાશિનો થશે ભાગ્યોદય, Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • માગશર સુદ એકમને રવિવાર, આ ચાર રાશિનો થશે ભાગ્યોદય, Video

માગશર સુદ એકમને રવિવાર, આ ચાર રાશિનો થશે ભાગ્યોદય, Video

 | 8:12 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2078 માગશર સુદ એકમ, રવિવાર, બીજ ક્ષયતિથિ ચંદ્ર દર્શન

મેષ રાશિ
આ સમય સુધરતો અને પ્રગતિકારક બને, માનસિક નિરાશા દૂર થાય, પ્રવાસ. સ્નેહીની મદદ.

વૃષભ રાશિ
સમય પરિવર્તનકારી બની શકે, સારી તક, સારા સમાચારની આશા સચવાય.

મિથુન રાશિ
માનસિક તણાવ, આવક-ચિંતા, કૌટુંબિક મનદુરાશિખ, નોકરી-ધંધામાં સાનુકૂળતા.

કર્ક રાશિ
અગત્યના કામમાં સફળતાની તક વધે, મહત્ત્વની મદદ મેળવી શકતા રાહત મળે.

સિંહ રાશિ
આવક સામે ખર્ચા વધે, નાણાભીડ આરોગ્ય સચવાય, કૌટુંબિક તણાવ જણાય.

કન્યા રાશિ
આપના પ્રયત્નો વિલંબથી ફળતા લાગે,અગત્યની વ્યક્તિના કારણે પ્રગતિની આશા.

તુલા રાશિ
નાણાકીય સમસ્યાનો હલ મેળવી શકો, લાગણી દુભાતી જણાય, અશાંતિનો પ્રસંગ.

વૃશ્ચિક રાશિ
લાભની આશા દૂર ઠેલાતી લાગે, મિત્ર સ્વજન ઉપયોગી બની શકે, પ્રવાસમાં વિઘ્ન.

ધન રાશિ
કામકાજોમાં સમય સુસ્ત દેખાય, ધાર્યું ન થવાથી ચિંતા જણાય, ખર્ચ વધે નહીં તે જોજો.

મકર રાશિ
કૌટુંબિક કામકાજો સફળ બને, આવક વૃદ્ધિની તક, પતિ-પત્નીનો સમેળ.

કુંભ રાશિ
નિરાશા દૂર થાય, કામકાજ ફળે, તબિયત સાચવવી, પ્રવાસ.

મીન રાશિ
સંજોગો સુધરશે, આશા ફળે, તબિયત સુધરે, શાંતિ અનુભવી શકો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો