શ્રાવણ વદ ત્રીજને ગુરૂવાર, વૃષભ રાશિને આવક કરતા જાવક વધી જશે, શું કહે છે તમારી રાશિ જાણો, Video
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…
વિક્રમ સંવત 2076, શ્રાવણ વદ ત્રીજ, ગુરુવાર, પંચક, ફુલકાજલી ત્રીજ, બૃહસ્પતિ પૂજન, બુધ સૂર્યથી અતિ દૂર કેવો પાડશે તમારા પર પ્રભાવ જાણીલો.
મેષ રાશિ
આપના અગત્યના પ્રશ્નો અને કાર્યોને ઉકેલવા સંજોગ સાનુકૂળ થતાં જણાશે. મિત્ર-વડીલ વર્ગથી સહકાર.
વૃષભ રાશિ
આવક કરતાં જાવકનું પલ્લું નમી ન જાય તે જોજો. સ્નેહીથી સંવાદિતા સર્જી લેજો.
મિથુન રાશિ
ધાર્યો લાભ વિલંબમાં પડતો જણાય. નિરાશ થયા વિના પ્રયત્નો અને મદદ વડે બાજી સુધારી લેજો. નાણાભીડ.
કર્ક રાશિ
મહત્વની કામગીરી અંગે કોઈ અગત્યની તક આવી મળે. સ્નેહીનો સહકાર. પ્રવાસ ફ્ળે.
સિંહ રાશિ
મનોસ્થિતિને સમતોલ અને સમાધાનકારી રાખી સમય પસાર કરવાથી રાહત રહે. ચિંતા દૂર થાય.
કન્યા રાશિ
આપના મનનાં ઓરતાં અધૂરાં ન રહી જાય તે માટે અનુભવીની મદદ લેજો.
તુલા રાશિ
લાભની આશા પરિપૂર્ણ કરવા યોગ્ય મહેનત-સૂઝ જરૃરી. ગૃહવિવાદ ટાળજો. તબિયત સાચવજો.
વૃશ્ચિક રાશિ
આપના પ્રયત્નો સફ્ળ બનતાં જણાય. અગત્યની તક મળે. સમય સાથ આપશે.
ધન રાશિ
મહત્વના પ્રશ્નો ઉકેલવા તરફ્ લક્ષ આપજો. નસીબનો સાથ મેળવી શકશો. પ્રવાસ-મુલાકાત ફ્ળે.
મકર રાશિ
આપની ચિંતા-સમસ્યાને સૂલઝાવી શકશો. મિત્ર-પ્રિયજન કે વડીલનો સાથ મળે. ખર્ચ પર કાબૂ જરૃરી.
કુંભ રાશિ
ધીરજનાં ફ્ળ મીઠાં સમજવા. ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકાય. નાણાભીડનો ઉપાય મળે.
મીન રાશિ
આવકની સામે જાવકનું પલ્લું નમી જતું લાગે. મનની લાગણી-આવેગ પર સંયમ જરૃરી. પ્રવાસ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન