watch youtuber walks around shibuya like its a video game video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વીડિયો ગેમને રિયલ લાઈફમાં ફેરવી આ શખ્સે સૌને ચોંકાવ્યા, VIDEO જોઈને જોનારા વિચારે ચડ્યાં!

વીડિયો ગેમને રિયલ લાઈફમાં ફેરવી આ શખ્સે સૌને ચોંકાવ્યા, VIDEO જોઈને જોનારા વિચારે ચડ્યાં!

 | 4:39 pm IST

તમે ઘણી બધી વીડિયો ગેમ રમી જ હશે. પણ અમુકમાં મજા વધારે આવે. ઘણી રમતોમાં બાઇકથી માંડીને કાર ઉડાડવા મળે, વિમાનો પણ ચલાવવા મળે. જો કે, આજકાલ પાબજીનો ક્રેઝ છે. જો કે, હજી પણ ‘જીટીએ’ ગેમ રમનાર લોકો છે. પરંતુ તમને ક્યારેય આ રમતો રમતાં રમતાં એમા જોડાવાનો વિચાર આવ્યો છે? પરંતુ આ માણસે રમતની જેમ જ વાસ્તવિક જીવન બનાવ્યું છે. કેવી રીતે? એ આ વીડિયો જોઈને તમને સમજાઈ જશે.

આ વીડિયોને 6 ઓગસ્ટે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘આ ખૂબ જ સાચું છે. યુટ્યુબર Shibuya એ રીતે ફરી રહ્યો છે કે જાણે તે કોઈ વીડિયો ગેમમાં હોય. લોકોને વીડિયો એટલો ગમ્યો કે પળભરમાં વીડિયો દરેક સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ જાપાનના શિબુયા શહેરના એક વિસ્તારમાં ફરતો હતો. ચાલતા ચાલતાં તે એ જ રીતે રિએક્શન આપી રહ્યો છે જેમ જીટીએ સૈન એન્ડ્રેયાસના કેરેક્ટરમાં ફરતો હોય. તમે પણ આ વીડિયો જુઓ. જરૂરથી ચોંકી જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન