મૃણાલ ઠાકુરની મનમોહક અદા, જુઓ અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો
બોલીવુડ અભિનેત્રી મૃણાલ ઠાકુરે ફાબિયાના આઉટફિટમાં બતાવ્યો જલવો
ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં મૃણાલ ઠાકુર વધુ ગોર્જિયસ અને ગ્લેમરસ દેખાય છે
પિંક ડ્રેસમાં મૃણાલ ઠાકુરની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે
વાયરસ તસવીરોમાં મૃણાલ ઠાકુરની મનમોહક અદા જોઈ ફેન્સ ફિદા થયા
ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'ના પ્રીમીયરમાં મૃણાલના ગ્લેમરસ લુકે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું