ભારતીય સેલિબ્રિટીઓમાં ક્રિકેટર વિરાટ કોહલીના સૌથી વધુ ફોલોઅર્સ છે
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબર પર છે
બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ત્રીજા નંબર પર છે
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા ચોથા નંબરે આવે છે
ભારતમાં પાંચમા સૌથી વધુ ફોલોઅર્સ આલિયા ભટ્ટના છે
છઠ્ઠા નંબર પર અભિનેત્રી કેટરિના કૈફ છે
7 નંબર પર અભિનેત્રી દીપિકા પાદુકોણ
સિંગર નેહા કક્કરનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ 8મા ક્રમે
ઉર્વશી રૌતેલા આ યાદીમાં 9મા ક્રમે છે
10મા ક્રમે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન છે