સોમવતી અમાસ, કુબેર ભંડારી અને મહાકાળી માતાજીના દર્શનનો મહિમા

સોમવતી અમાસના પવિત્ર દિવસે નર્મદા કિનારે આવેલા પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે.

કુબેર ભંડારી મંદિરમાં ભક્તો ભગવાન શિવ અને ધનના દેવતા કુબેરજીની પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.

અમાસના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ અને દાન-પુણ્ય કરીને પિતૃઓના આશીર્વાદ મેળવે છે

સોમવતી અમાસના દિવસે મહાકાળી માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કરવાથી જીવનના તમામ કષ્ટો અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

કુબેર ભંડારીમાં આજે શ્રૃંગાર આરતીની સાથે શિવ અને શક્તિના આ દિવ્ય સ્વરૂપોના દર્શનનો ભક્તોએ લાભ લીધો

કુબેર દેવતા,મહાદેવ અને માતા મહાકાળીના દર્શનથી સુખ, શાંતિ તેમજ નીરોગી કાયાનું વરદાન મળે છે

More Web Stories

કુબેરેશ્વર મહાદેવ મંદિર, સોમવારના દિવસે કરો શ્રૃંગાર આરતીના દર્શનગિરનાર અને દાતારની ગિરિમાળાઓ વાદળોમાં ઘેરાઈકુબેરેશ્વર મહાદેવનો દિવ્ય શણગાર, મંત્ર અને શંખના ધ્વનિમાં ભક્તો ભક્તિમાં લીનકુબેર ભંડારી મંદિરમાં કરો શ્રૃંગાર આરતીના દર્શનView All