ભારતમાં ક્યાંથી આવી સોન પાપડી? દિવાળીની ભેટ બનવા પાછળની છે ખાસ કહાની

credits: meta ai

દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બજારોમાં મીઠાઈઓની ખરીદી શરૂ થઈ જાય છે.આ મીઠાઈઓમાં સોન પાપડીનું નામ ખાસ જોવા મળે છે.

દિવાળી દરમિયાન સોન પાપડીના ડબ્બા ભેટમાં આપવાની પરંપરા પણ ખૂબ પ્રચલિત છે.જોકે, સોન પાપડીનું નામ સાંભળતાં જ કેટલાક લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે.

સોન પાપડી ભારતીય પરંપરાગત મીઠાઈઓમાંની એક છે, જેનો ઇતિહાસ ઉત્તર અને પશ્ચિમ ભારતની મીઠાઈ બનાવવાની પરંપરાઓ સાથે જોડાયેલો છે.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ મીઠાઈ લાંબા સમયથી લોકપ્રિય રહી છે.

સોન પાપડી બનાવવા માટે ચણાનો લોટ, મેંદો, ખાંડ, ઘી અને એલચીનો ઉપયોગ કરવામાં આવે છે.તેની સૌથી ખાસિયત તેની પાતળી અને રેસાદાર રચના છે.

તેને બનાવવાની પ્રક્રિયામાં લોટને ઘીમાં શેકવામાં આવે છે અને ખાંડની ચાસણી સાથે ભેળવવામાં આવે છે.

ત્યારબાદ આ મિશ્રણને વારંવાર ખેંચીને પાતળા રેસા તૈયાર કરવામાં આવે છે.આ રેસાઓને એકસાથે ગોઠવીને ચોરસ આકાર આપવામાં આવે છે.

More Web Stories

શું કોઈ તમને યાદ કરે ત્યારે આવે છે હેડકી? જાણો આ માન્યતા પાછળનું વૈજ્ઞાનિક સત્યદિવાળી પર જયપુરમાં વેચાઈ રહી છે 24 કેરેટ સોનાની સ્વર્ણ મીઠાઈ, કિંમત જાણીને તમારા પણ હોશ ઊડી જશે!ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ? શું તેનાથી ધુમાડો નથી નીકળતો? જાણો હકીકતAbroad અને Foreign વચ્ચે શું છે તફાવત? બંનેનો અર્થ વિદેશ, પણ ઉપયોગ કરવાની રીત અલગView All