વૃદ્ધાવસ્થામાં પણ તંદુરસ્ત રહેવા માટે આ પાંચ ભારતીય સુપરફૂડ્સ છે જડીબુટ્ટી સમાન

મખાનામાં પ્રોટીન, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

સરગવો એટલે કે મોરિંગામાં વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે

આમળા વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે

બાજરીમાં ફાઇબર અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે

હળદરમાં કર્ક્યુમિન તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતું છે.

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

લીંબુ પાણીમાં ભૂલથી પણ ન ઉમેરશો આ વસ્તુ, થઈ શકે છે ગંભીર નુકસાન!પ્લાસ્ટિકની બાલદીના દાગ-ધબ્બા આ રીતે સાફ કરોકોળાના બીજને સુપરફૂડ કેમ ગણવામાં આવે છેસવારનો નાસ્તો ન કરવાથી શરીરમાં શુ થાય છે નુકસાન?, જાણોView All