મગફળી ખાધા પછી પાણી પીવાથી ઉધરસ થઈ શકે
મગફળી ખાધા પછી પાણી પીવાથી ગળામાં અસ્વસ્થતા થઈ શકે
મગફળી ખાધા પછી 10-15 મિનિટ બાદ પાણી પીવો
કેટલાક આરોગ્ય નિષ્ણાતોના મતે, મગફળીમાં કુદરતી તેલ અને સૂકા તત્વો હોય છે
કેટલાક લોકોને મગફળીથી એલર્જી હોઈ શકે છે
આવા લોકોને ખંજવાળ, સોજો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે
ખૂબ ઠંડા પાણી કરતાં ઓરડાના તાપમાને પાણી પીવું વધુ સારું છ
જો તમને મગફળીથી એલર્જી હોય, તો ડૉક્ટરની સલાહ લો.
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.