ત્વચાને ચમકાવવા માટે મોંઘા પ્રોડક્ટ્સ નહીં, દૂધનો ઉપયોગ કરો!

કાચું દૂધ ત્વચાને કુદરતી રીતે ડીપ ક્લીન કરીને અંદરથી ગ્લોઇંગ બનાવે છે.

દૂધમાં રહેલું લેક્ટિક એસિડ ડેડ સ્કિન સેલ્સને હટાવીને ત્વચાને મુલાયમ રાખે છે.

રૂના પૂમડાને કાચા દૂધમાં ડૂબાવીને હળવા હાથે ચહેરા પર મસાજ કરો.

દૂધને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો.

તે ત્વચાના ડાઘ-ધબ્બા ઓછા કરવામાં અને ત્વચાનો રંગ નિખારવામાં મદદ કરે છે.

તે ડ્રાય સ્કિન માટે ઉત્તમ મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે અને ભેજ જાળવી રાખે છે.

રોજિંદા ઉપયોગથી ત્વચા પર કુદરતી ચમક અને ટાઈટનેસ જોવા મળે છે.

More Web Stories

મળશે અઢળક ફાયદા, આ રીતે ખાઓ ખજૂરમચ્છરથી છો પરેશાન ? અપનાવો આ ઘરેલુ નુસખોમોડી રાતે ભોજન કરનારા ચેતીજજો, નહીંતર...દિલની બિમારીના સંકેત આપે છે આંખો, જાણો કયા છે લક્ષણો?View All