ઠંડીમાં કયા સલાડ ખાવા જોઈએ..મળે ભરપૂર પોષણ

શિયાળામાં શરીરને ગરમાવો, રોગપ્રતિકારક શક્તિ અને પોષણ આપશે આ 5 સલાડ

વિટામિન A, C અને આયર્નથી ભરપૂર ગાજર અને બીટનું સલાડ શિયાળામાં ત્વચાની ચમક વધારશેસ હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

પાચનતંત્રને મજબૂત રાખવા માટે શ્રેષ્ઠ છે, કારણ કે શિયાળામાં ભારે ખોરાક ખાધા પછી તે પાચનમાં સરળતા રહે છે.

પાલકમાંથી આયર્ન અને અખરોટમાંથી હેલ્ધી ફેટ્સ તથા ગરમાવો મળે છે, જે ઠંડીમાં શરીરને ઊર્જા આપે છે.

શક્કરિયા શરીરને કુદરતી ગરમાવો અને ફાઈબર આપે છે, જ્યારે દાડમ એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે.

શેકેલા તલ અને લીંબુના રસ સાથે બનાવેલું આ સલાડ શિયાળામાં કેલ્શિયમ અને ગરમાવો આપવા માટે ઉત્તમ વિકલ્પ છે.

More Web Stories

વારંવાર પાણી આપવાની ઝંઝટ નહી..ને ઘરની સુંદરતા વધશે.. વાવો આ છોડખાઓ કાચી ડુંગળી, શરીરને મળશે આ મોટા ફાયદા!ઘરમાં વારંવાર આવે છે જીવાતો? સફાઈ સિવાય આ 6 ઉપાય અજમાવોશિયાળામાં પીઓ આ એક સૂપ, દૂર રહેશે આ સમસ્યાView All