ઉનાળામાં પણ ચહેરો ચંદ્રની જેમ ચમકશે, ડાયેટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ

ઉનાળાની ગરમીમાં પણ તમારા ચહેરા પર કુદરતી ગ્લો જાળવી રાખવા માટે આ આહાર રામબાણ ઈલાજ છે

ફુદીનાના સેવનથી લોહી શુદ્ધ થાય છે, જેનાથી ઉનાળામાં ચહેરા પર થતી ખંજવાળ અને બળતરા શાંત થાય છે.

કેરી વિટામિન એ અને સી થી ભરપૂર કેરી ત્વચાના કોલેજનને વધારે છે, જેથી સ્કીન ટાઈટ અને ગ્લોઇંગ બને છે.

નાળિયેર પાણી ત્વચાના કોષોને નવું જીવન આપે છે અને ચહેરા પર કરચલીઓ પડતા અટકાવે છે.

કાકડી શરીરમાં ઠંડક પ્રસરાવે છે અને ત્વચાને અંદરથી ડિટોક્સ કરી ચમકદાર બનાવે છે.

તરબૂચમાં 92% પાણી હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ચહેરા પર ગ્લો લાવે છે.

ઉનાળામાં ગ્લોઇંગ સ્કીન માટે બેસ્ટ છે આ સુપરફૂડ્સ, નિસ્તેજ ત્વચામાં આવશે ચમક

More Web Stories

શાકભાજી બગડશે નહી, આ રીતે કરો સ્ટોરવિવિધ ઉંમર પ્રમાણે કેટલી હોવી જોઇએ ચાની માત્રા?, જાણોજમ્યા પહેલા ચાલવુ કે પછી ? જાણો ફાયદાકેરીને કેટલો સમય પાણીમાં પલાળવી જોઇએ?View All