IPLની એક સીઝનમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર
IPL સિઝનમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ જોસ બટલરના નામે છે.
જોસ બટલરે IPL 2026માં વિકેટ પાછળ 26 કેચ લીધા છે.
આ મામલે જીતેશ શર્મા બીજા નંબરે છે, જેને IPL 2025માં 19 કેચ લીધા હતા.
આઈપીએલ 2019માં રિષભ પંતે વિકેટ પાછળ 18 કેચ લીધા છે.
ધ્રુવ જુરેલે IPL 2026માં 18 કેચ લીધા છે.