કેવી રીતે વધારવી Android ફોનની Speed?
ફોનમાં ચાલું કરેલી એપ્સ ઘણીવખત આપણે બંધ કરતા નથી. જેને બંધ કરવી જોઈએ.
જ્યારે એન્ડ્રોઇડ ફોન જૂનો થઈ જાય છે અને વધારે ડેટા હોવાના કારણે તે સ્લો થઈ જાય છે.
સૌથી પહેલા ફોનમાંથી Cache ક્લિયર કરવી જોઈએ જેનાથી ફોનમાં સ્પેસ મળે છે.
બેકગ્રાઉન્ડમાં ચાલનારી એપ્સ પણ ફોન ધીમો પડવાનું કારણ હોય શકે છે.
જ્યારે એન્ડ્રોઇડ ફોનમાં સ્ટોરેજ ઓછી થવા લાગે છે ત્યારે ફોન સ્લો થઈ જાય છે. ભલે પછી તે નવો ફોન કેમ ન હોય.
કેટલીકવાર ઘણી એપ્સ આઉટડેટેડ થઈ જાય છે, જેના લીધે ફોન ધીમો થઈ જાય છે.
ફોનમાં બેકગ્રાઉન્ડમાં ઓપન એપ્સને સેટિંગમાં જઈને બંધ કરો. જેનાથી રેમમાં જગ્યા રોકાશે નહીં.
ફોનમાં જરૂર વગરના ફોટા, વીડિયો અને ફાઈલ્સ ન રાખો. તેને સમયઅનુસાર ડિલીટ કરતા રહો. જેનાથી ફોનમાં સ્પેસ રહે.