કેવી રીતે રાખવામાં આવ્યું NOKIAનું નામ?

NOKIA નામ સાંભળતા જ લોકોને મોબાઈલ ફોન યાદ આવી જાય છે. NOKIAનું નામ કઈ નદી અને શહેરના નામ પર રાખવામાં આવ્યું છે.

તેનું નામ NOKIA શહેર અને તેની પાસે વહેતી નદી Noikanvirta Riverના નામ પર રાખવામાં આવ્યું છે.

આ કંપનીની શરૂઆત 1865માં Fredrik idestamએ કરી હતી.

NOKIA પહેલાં કાગળ બનાવતી કંપની હતી. બાદમાં મોબાઈલ કંપની બની.

આ કંપનીને બનાવવમાં વૈજ્ઞાનિક, એન્જિન્યર અને બિઝનેસ લીડરનું પણ યોગદાન હતું.

આજના સમયમાં આ કંપની ન માત્ર મોબાઈલ ફોનની કંપની છે. પરંતુ આ કંપની નેટવર્ક અને 5G ટેકનોલોજી પણ બનાવે છે.

More Web Stories

Google પર કંઈપણ સર્ચ કરતા પહેલા સાવધાન, આ 5 વસ્તુથી રહો દૂરACમાંથી પાણી કેમ ટપકે છે? જાણો 5 મુખ્ય કારણોફોનનું ચાર્જિંગ કેમ ઘટે છે? જાણો તેના મુખ્ય કારણQR કોડ સ્કેન કરતા પહેલા ખાસ ચેક કરો આ 5 વાતView All