દિવાળીમાં વધુ મીઠાઇ ખાઇ લીધી છે આ ઉપાયથી નહીં થાય પ્રોબ્લેમ

જમી લીધા બાદ તરત જ હૂંફાળું ગરમ પાણી પીવાથી પાચનક્રિયા ઝડપી બને છે અને ગળપણ પચવામાં સરળતા રહે છે.

સવારે ખાલી પેટે હળદર અને લીંબુવાળું ગરમ પાણી પીવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી અને ટોક્સિન્સ દૂર થાય છે.

જમ્યા પછી થોડું હળવું ચાલવું (વોક કરવી) ખૂબ જ ફાયદાકારક છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે

વધારે પડતી મીઠાઈ ખાધા બાદ આખો દિવસ ભરપૂર પ્રમાણમાં સાદું પાણી પીને હાઇડ્રેટેડ રહેવું જોઈએ.

ખાંડનું સેવન વધારે થઈ ગયું હોય તો આગલા દિવસે ડાયેટમાં ફાઇબરયુક્ત ખોરાક, સલાડ અને લીલા શાકભાજીનું પ્રમાણ વધારી દો.

ખાંડવાળી ચીજો પચાવવા માટે આદુ, તજ કે ફુદીનાની હર્બલ ટી પીવાથી એસિડિટી અને ભારેપણાથી રાહત મળે છે.

ખાંડ ખાધા પછી તરત જ સૂઈ જવાનું ટાળો અને ખોરાકમાં ગળપણનું પ્રમાણ ઘટાડીને સાદું ભોજન લો.

More Web Stories

ગરબા રમીને પગ દુઃખી ગયા? કરો આ ઉપાય.. ચપટીમાં ફરક પડશેઆઠમે ઉપવાસ કરવાનો છે? આ રીતે બનાવો મખાનાપેકેટ ખોલ્યા પછી નરમ થઇ ગયા છે બિસ્કિટ? આ રીતે ફરીથી ક્રિસ્પી બનાવોશું રોઝમેરી ઓઇલ લગાવવાથી વાળ સાચે લાંબા થાય છે?View All