Well known scriptural way to stabilize Lakshmiji, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લક્ષ્મીજીને સ્થિર કરવાના જાણીલો શાસ્ત્રોક્ત ઉપાય, Video

લક્ષ્મીજીને સ્થિર કરવાના જાણીલો શાસ્ત્રોક્ત ઉપાય, Video

 | 9:49 am IST
  • Share

દેવી લક્ષ્મીની કૃપા જાતકને પ્રાપ્ત થઇ શકે તેના માટે તે અનેક પ્રયત્નો કરતા જોવા મળે છે પરંતુ આપના ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવાનો એક ગુઢ ઉપાય આપણા શાસ્ત્રોમાં આપવામાં આવ્યો છે..તો દેવ ગણેશ અને દેવી લક્ષ્મીને રીઝવીને ઘરમાં લક્ષ્મીને સ્થિર કરવાનો આવો આ શાસ્ત્રોક્ત ઉપાય જાણીએ.

પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે રોગ ,સાંસારિક ક્ષતિ , આત્મીય જનનું મૃત્યુ આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે જેથી આપણે તેનાથી ન ડરીને ભક્તિના આ પથ પર આગળ વધપુ પડે છે તો જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન