What is known about Akshay Tritiya's scriptural significance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અક્ષય તૃતિયાનું જાણીલો શું છે શાસ્ત્રોક્ત મહત્વ, Video

અક્ષય તૃતિયાનું જાણીલો શું છે શાસ્ત્રોક્ત મહત્વ, Video

 | 9:55 am IST
  • Share

આજે છે અક્ષય તૃતિયાનો પાવન પર્વ. વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ. આ દિવસે કરેલ દાન અને પૂજાનું અક્ષય ફળ મળે છે. અક્ષય તૃતિયાનાં દિવસે છે તીર્થસ્નાનનું મહત્વ. સામાન્ય જળમાં પવિત્ર જળ નાખી એ જળથી સ્નાન કરવુ. સામાન્ય જળમાં પવિત્ર જળ નાખી એ જળથી સ્નાન કરવુ

અક્ષય તૃતિયાનાં દિવસથી સતયુગનો આરંભ થયો હતો. યુગનું નિર્માણ આ દિવસથી થયુ હતુ. ખેડુતો અખાત્રીજે ઓજારોની પૂજા કરે છે. સામાન્ય જળમાં પવિત્ર જળ નાખી એ જળથી સ્નાન કરવુ. અક્ષય તૃતિયાનાં દિવસથી સતયુગનો આરંભ થયો હતો. યુગનું નિર્માણ આ દિવસથી થયુ હતુ. ખેડુતો અખાત્રીજે ઓજારોની પૂજા કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન