What is true ritual of Jaya Parvati vrat performed by girls
  • Home
  • Featured
  • કન્યાઓ દ્વારા થતા જયા પાર્વતી વ્રતની શું છે સાચી વિધિ, જાણો અહીં..

કન્યાઓ દ્વારા થતા જયા પાર્વતી વ્રતની શું છે સાચી વિધિ, જાણો અહીં..

 | 9:01 am IST

સનાતન ધર્મના શાસ્ત્રોમાં વિવિધ વ્રત ઉપવાસનું મહત્વ વર્ણવાયુ છે. આવુ જ વ્રત છે જયા પાર્વતીનું જેનો આરંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે. કન્યાઓ દ્વારા થતા જયા પાર્વતી વ્રતની શું છે સાચી વિધિ જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા..

જયા પાર્વતીનું વ્રત સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. આ વ્રત પાંચ દિવસનું હોય છે. આ વ્રત મા પાર્વતીએ પણ કર્યું હતું. તેમા ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. તેમજ પાંચ દિવસ બાદ તેમાં રાત્રીજાગરણ પણ કરવાનું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન