when bride jumpe groom fall Down while dancing funny video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઓ બાપરે… આ દુલ્હન તો જબરી છે, કૂદકો મારી ચઢી ગઇ વરરાજાની પીઠ પર અને પછી…

ઓ બાપરે… આ દુલ્હન તો જબરી છે, કૂદકો મારી ચઢી ગઇ વરરાજાની પીઠ પર અને પછી…

 | 1:21 pm IST
  • Share

સોશિયલ મીડીયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. જ્યારે એક દુલ્હન અને વરરાજાનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકો છો કે દુલ્હન અને વરરાજા દોડતા આવે છે. પછી બન્ને ડાન્સ કરે છે અને અચાનક દુલ્હન વરરાજાની પીઠ પર ચડી જાય છે. બાદમાં બન્ને ડાન્સ કરે છે અને બેલેન્સ ગુમાવતા દુલ્હન વરરાજાની પીઠ પરથી ધડામ કરીને પડે છે. બન્ને પડતા ની સાથે ઉભા પણ થઇ જાય છે અને હસવા પણ લાગે છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો