Where is the holy Rakshabandhan? know shubhmuhurat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પવિત્ર રક્ષાબંધને ક્યા છે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત, જાણીલો, Video

પવિત્ર રક્ષાબંધને ક્યા છે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત, જાણીલો, Video

 | 9:07 am IST

આ વખતે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન-બળેવ-શ્રાવણીનું પર્વ સોમવારે આવે છે તેથી તેનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે.

 ખગોળ શાસ્ત્રની અને ધર્મ શાસ્ત્રની બાબતોનો સમન્વય કરીએ તો ઘણી આૃર્યકારક વિગતો આપણા સામે આવે છે. નૈસર્ગિક રાશિકુંડળી મૂકીએ તો શ્રાવણ માસની પૂનમ કર્મસ્થાને (દસમા ભુવનમાં) સમાય છે.

શિવાલયના દર્શન તો કરીશુ અને સાથે જ રક્ષાબંધનના પર્વનો મહિમા પણ જાણીશુ. કહેવાય છે કે આ સંસારમાં રચિત તમામ જીવ પાછળ કોઈને કોઈ હેતુ રહેલો છે. કાલે રક્ષાબંધનનું શું છે મુહૂર્ત પવિત્ર તહેવારે ક્યારે બાંધશો રાખડી જાણીલો વિસ્તારથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન