who waste food in weddings are not well, this person is working diligently
  • Home
  • Featured
  • ભૂલથી પણ કોઇના લગનમાં ખાવાનું એઠું ન મૂકતા, નહીંતર…Video

ભૂલથી પણ કોઇના લગનમાં ખાવાનું એઠું ન મૂકતા, નહીંતર…Video

 | 9:18 am IST
  • Share

અત્યારે લગ્નની સીઝન છે. આવી સ્થિતિમાં લોકો લગ્નમાં જમે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો વધારે ખોરાક લે છે અને અડધુ ખાધા પછી તેને ડસ્ટબીનમાં ફેંકી દે છે. જેના કારણે ખોરાકનો ઘણો બગાડ થાય છે. જો જોવામાં આવે તો દુનિયામાં ઘણા લોકોને 1 ટાઈમ પણ ખાવાનું મળતું નથી. જ્યારે હાલ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ખોરાકનો બગાડ રોકવા માટે વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે. લગ્ન દરમિયાન તે લોકો સાથે હાજર રહે છે. જે ખોરાકનો બગાડ કરે છે, તેને રોકે છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન દરમિયાન ભોજન લઈ રહેલા લોકો વચ્ચે એક વ્યક્તિ હાજર છે. તે ધ્યાન રાખે છે કે કોઈ ખોરાકનો બગાડ ન કરે. જો કોઈ પ્રયત્ન કરે તો પણ તે તેને રોકે છે. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો