women dance fail funny video goes viral on social media
  • Home
  • Featured
  • VIDEO: મસ્ત ડાન્સ કરી રહી હતી મહિલા, પણ 10મી સેકન્ડે જબરો કાંડ થતાં 16 લાખ લોકોએ મજા લીધી

VIDEO: મસ્ત ડાન્સ કરી રહી હતી મહિલા, પણ 10મી સેકન્ડે જબરો કાંડ થતાં 16 લાખ લોકોએ મજા લીધી

 | 2:40 pm IST

આ દિવસોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જનતા ઘરમાં છે અને પોતાની રીતે ટાઈમ પસાર કરી રહી છે. એવામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક મહિલાનો વીડિયો વાયરલ થયો જે લોકોને હસાવી રહ્યો છે. મહિલા સાથે એક કાંડ થઈ ગયો અને લોકો મહિલાની મજા લઈ રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા ડાન્સ કરી રહી હતી. સાથે જ તે પોતાનો વીડિયો શૂટ કરી રહી હતી. ત્યારે જ 10મી સેકન્ડે એક દાવ થઈ જાય છે અને મહિલા ભફાંગ થઈ જાય છે. ટ્વીટર પર આ વીડિયો શેર કરીને લખવામાં આવ્યું કે, એને જ્યાં હતી ત્યાં જ રહેવાનું હતું. 16 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને હજુ પણ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન