રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. ભારે તબાહી બાદ પણ બંને દેશો વચ્ચેનું યુદ્ધ અટકતું નથી. રશિયન દળોએ યુક્રેનિયન લશ્કરી ચોકીઓને નષ્ટ કરી દીધી છે અને બાકીના કેટલાક પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ યુક્રેન વારંવાર...