- માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂએ ભારત વિરોધી વલણ
- કિરન રિજિજૂ માલદીવ એક કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
- ભારતને માલદીવથી પોતાના સૈન્ય પરત બોલાવવાની અપીલ
માલદીવ અને ભારતના સંબંધો સતત ખાંટા રહ્યા છે. નવા નિમાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ સતત માલદીવથી ભારતીય સેનાને હટાવવાની વાત કહી રહ્યા છે. આ વચ્ચે માલદીવના રાષ્ટ્રપિત કાર્યાલયથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માલદીવ સરકારે સત્તાવાર રીતે ભારતને માલદીવથી પોતાના સૈન્ય કર્મચારીઓને પરત બોલાવવાની અપીલ કરી છે.













