રાષ્ટ્રપતિ શી જિનપિંગે કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટબ્યુરોના સભ્યો લી ગાંજી અને શી તાઈફેંગ વચ્ચે હોદ્દાઓની અદલા બદલી કરી છે. આ પગલાને 2027ના પાર્ટી કોંગ્રેસની તૈયારીના ભાગ રૂપે ગણવામાં આવી રહ્યું છે. ચીનના રાજકારણમાં એક અણધાર્યું તોફાન ઉભું થયું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોમ્યુનિસ્ટ પાર્ટીના બે શક્તિશાળી પોલિટબ્યુરો સભ્યોના હોદ્દાઓ બદલીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
જિનપિંગની યોજના શું છે?













