જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક થયો છે. એરલાઈન્સને તેની અસર થઈ છે. ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક થયો છે. એરલાઈન્સને તેની અસર થઈ છે. ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં પણ સમસ્યા છે. જાપાન એરલાઇન્સ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.













