- નેપાળમાં 11:30 વાગ્યે 5.2ની તીવ્રતાનો ભૂકંપ
- અફઘાનિસ્તાનમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા
- અફઘાનિસ્તાનમાં 12:11 વાગ્યે 6.1ની તીવ્રતાનો ભૂકંપ
નેપાળ અને અફઘાનિસ્તાન ભૂકંપથી હચમચ્યા છે. નેપાળમાં 11:30 વાગ્યે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જ્યારે અફઘાનિસ્તાનમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પહેલો ભૂકંપોનો ઝટકો 12:11 વાગ્યે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જ્યારે બીજો ભૂકંપ 12: 42 વાગ્યે 6.2ની તીવ્રતાનો હતો.
અફઘાનિસ્તાનમાં ભૂકંપ










