દુનિયાની ટોપ કંપનીઓ પછી એ ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ, રશિયા સાથેના સંબંધો સીમિત કરી રહી છે. રશિયાનાં વિમાનો માટે અમેરિકા અને યુરોપિયન યુનિયને પોતાની એરસ્પેસ બંધ કરી છે.