રશિયાને સતત 14 દિવસ સુધી હિંમતભરી ફાઇટ આપ્યા બાદ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીનો સૂર હવે ધીમો અને ઢીલો પડી રહ્યો હોય એવા અણસારો મળી રહ્યા છે. ઝેલેન્સ્કીમાં જે બદલાવ જોવા મળી રહ્યો છે એનું સૌથી મોટું કારણ નાટો છે. ઝેલેન્સ્કી...