આ મહિલાઓ મોતના ઓથાર હેઠળ આ બાળકોની રક્ષા કરી રહી છે. યાશેન્કોના અનુસાર અમે આ બાળકોને છોડીને ન જઇ શકીએ. યાશેન્કોના પતિ અને તેમના બે સંતાનો બંને યૂક્રેન સેનામાં ફરજ બજાવે છે.