મળતી માહિતી મુજબ, પેલેસ્ટાઈનના રમલ્લામાં ભારતના રાજદૂત મુકુલ આર્ય રવિવારે દૂતાવાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુકુલ આર્યના મૃત્યુના કારણ અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.