- ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાઓમાં થઈ રહ્યો છે વધારો
- એર સ્ટ્રાઈકથી આતંકીઓનાં હેડક્વાર્ટર કરાઈ રહ્યા છે નષ્ટ
- શનિવારે જ આતંકી અલી કાચીને કરવામાં આવ્યો હતો ઠાર
ઈઝરાયેલનાં સંરક્ષણ દળોએ ગાઝા પટ્ટીમાં હમાસ સાથે સંકળાયેલા ડઝન જેટલા ઓપરેશનલ હેડક્વાર્ટર અને મોર્ટાર બોમ્બ લોન્ચિંગ પોઝિશન્સ હવાઈ હુમલામાં નષ્ટ કરી દીધાં છે.
સંખ્યાબંધ આતંકવાદીઓનો ખાત્મો













