- બેલેટ કે બુલેટ? પસંદ ભારતની: પન્નુ
- પંજાબને આઝાદ કરવા માટે કરી માંગ
- હિંસા હિંસાને જન્મ આપે છે: ગુરૂપતવંત
ખાલિસ્તાની આતંકી અને સિખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરૂપતવંત સિંહ પન્નુએ એક વાર ફરી ભારત સરકાર અને પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી છે. પન્નુએ એક નવો વિડીયો શેર કરીને ભારત સરકારને હમાસ ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધને લઈને ધમકીના સ્વરમાં સલાહ આપી છે. પન્નુએ પંજાબને ભારતનો હિસ્સો ગણાવતા તેને આઝાદ કરવાની માંગ કરી છે.
પન્નુએ કહ્યું: ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષમાંથી શીખો










