મેક્સિકોમાં આવેલા એક સ્ટીલ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયા બાદ તેમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ સ્ટીલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થઈ હતી. મેક્સિકો શહેરથી આશરે 140 કિલોમીટર પૂર્વમાં એક્લોઝટોકમાં સવારે આગ લાગવાની સૂચના મળી હતી. જે બાદ રૅસ્ક્યૂ ટીમ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઉઠી













