અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને નાર્કો આતંકવાદી ગણાવ્યા છે. પરંતુ પાકિસ્તાનના આતંકવાદીઓ પર ચુપ્પી સાધી છે. હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો ત્યાં ખીલી રહ્યા છે. અને દુનિયામાં આતંક ફેલાવી રહ્યા છે.
અમેરિકાનું બેવડું ધોરણ













