ખ્રિસ્તી ધર્મના દુનિયાના સૌથી મોટા ધર્મગુરુ પોપ લિયોએ ટેસ્લાના સીઇઓ એલન મસ્કની સંપત્તિ મામલે ટિપ્પણી કરી છે. પોપ લિયોએ કહ્યુ છે કે, જે ગતિએ મસ્કની સંપત્તિ વધી રહી છે. તે ચિંતાજનક છે. લિયો મુજબ મસ્ક જેવા લોકોની સંપત્તિ વધવી એ દુનિયામાં મુશ્કેલી વધારશે.

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત












