કોંગોમાં ખાણ ધસી પડવાથી પુલ તૂટી પડ્યો અને 32થી વધુ લોકોના મોત નીપજ્યા છે, તો આશરે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ત્યાંના પુલ તૂટવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને લોકોના રૂવાંટા ઉભા થઇ જશે.
લુઆલાબાના ગૃહમંત્રી રોય કોમ્બાએ 32 લોકોના મોતની પુષ્ટિ કરી













