આજે 5 જુલાઈનો દિવસ છે. જાપાની બાબા વેંગા તરીકે જાણીતા રિયો તાત્સુકીએ પોતાના પુસ્તક 'ધ ફ્યુચર આઈ સો' માં આજના દિવસે ભૂકંપ અને સુનામીની ભવિષ્યવાણી કરી હતી