ફ્રાન્સમાં તોફાન અને મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. આ કુદરતી આપત્તિમાં ઘણા વૃક્ષો ઉખડી ગયા છે. પ