દરેક જગ્યાએ દારૂ પીવા અને વેચવા માટે વિવિધ નિયમો બનાવવામાં આવે છે. પરંતુ દુનિયામાં એક એવો પણ દેશ છે. જ્યાં દારૂ ખરીદવા માટે અલગ જ પ્રકારના નિયમ છે. દરેક દેશના દારૂ માટે પોતાના નિયમો છે. લોકોએ તે નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહીં તો તેમને તેના માટે સજા આપવામાં આવે છે. ઘણા દેશોમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ તેમ છતાં તે ગુપ્ત રીતે વેચાય છે. પરંતુ એક દેશ એવો પણ છે. જ્યાં જો તમે દારૂ ખરીદવા માંગતા હો, તો પહેલા તમારે તમારી પત્ની પાસેથી પરવાનગી લેવી પડશે.
પત્નીની પરવાનગી જરુરી













