તાઈવાનના પૂર્વ વિસ્તારમાં બુધવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો છે, આ ભૂકંપના ઝટકાના કારણે હુલિએન શહેર અને રાજધાની તાઈપેમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાઈવનના કેન્દ્રીય હવામાન વિભાગ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ 30.9 કિલોમીટર નીચે હતું. તેની પુષ્ટી અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણને પણ કરી છે. ભૂકંપના કારણે મોટા ઝટકા લોકોએ અનુભવ્યા છે.
1 મિનિટ સુધી બિલ્ડીંગો ધ્રુજી













