પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં બુધવારે પોલીસ વાન પાસે થયેલા વિસ્ફોટમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ત્રણ લોકોના મોત થયા છે